www.GraminPatrika.com: આસારામ પહોંચ્યા વૈકુંઠ Blogger Widgets

આસારામ પહોંચ્યા વૈકુંઠ

યૌનશોષણના આરોપી આસારામ બાપુની જોધપુર પોલીસે ધરપકડ કરી છે. ઈન્દોર આશ્રમથી રાતે 12.25 વાગ્યે ધરપકડ કરવામાં આવી છે. જોકે ધરપકડ દરમ્યાન આશ્રમ ખાતે સમર્થકોએ ભારે હોબાળો મચાવ્યો હતો. See more