ગુરૂવારે આણંદ જિલ્લાના બોરસદ શહેર ખાતે એક બાળકનું અપહરણ થયું હોવાની ફરિયાદ થવા પામી હતી. જેથી પોલીસ દોડતી થઈ જવા પામી હતી. અપહરણકર્તાઓ દ્રારા 50 લાખની ખંડણી માંગવામાં આવી હતી. જોકે અપહ્યત બાળકના પિતા આ રકમ આપવાની તૈયારી બતાવી હતી તેમ છતાં બાળકની હત્યા કરી દેવામાં આવી છે.વધું વાંચો. See more
.jpg)