સગીરા સાથે યૌન શોષણ મામલે આસારામ બાપુની ધરપકડ 31મી ઓગષ્ટના રોજ મધરાતે થઈ હતી. ઈન્દોર આશ્રમથી આસારામને દિલ્હી અને ત્યારબાદ જોધપુર ખાતે લાવવામાં આવ્યા હતાં. જ્યાં તેમને ફર્સ્ટ બટાલિયન ગેસ્ટ હાઉસમાં રાખવામાં આવ્યા હતાં. જોધપુર કોર્ટે પોલીસને આસારામના એક દિવસના રિમાન્ડ આપ્યાં છે. જોકે પોલીસે બિ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. See more
.jpg)