www.GraminPatrika.com: ખાસ ટ્રેનિંગ લઈ રહેલા પોલીસ જવાનો Blogger Widgets

ખાસ ટ્રેનિંગ લઈ રહેલા પોલીસ જવાનો

દર વર્ષે અંબાજી ખાતે ભાદરવા સુદ નોમથી શરૂ થતો સાત દિવસીય મહામેળામાં સુરક્ષા માટે પોલીસ જવાનોને ખાસ ટ્રેનિગં આપવામાં આવી રહી છે. આ વખતે નવા હથિયારોથી સજ્જ સુરક્ષા જવાનો હશે. જે અંદાજે ત્રીસ લાખ યાત્રિકોની સુરક્ષા કરશે. આ વખતે મહામેળામાં સુરક્ષા વધારે ચુસ્ત બનશે.વધું વાંચો 
રાકેશ પંચાલ