www.GraminPatrika.com: પકડદાવના ખેલમાં બાપુ જીત્યાંને તંત્ર હાર્યું ! Blogger Widgets

પકડદાવના ખેલમાં બાપુ જીત્યાંને તંત્ર હાર્યું !

30મી ઓગષ્ટ, શુક્રવારની રાતે બાપુ  ગાડી મારફતે ભોપાલથી ઈન્દોર નીકળી ગયા. બાપુનું ઈન્દોર જવાના અમુક પ્રબળ કારણો છે. બાપુના સૌથી વધારે હાઈપ્રોફાઈલ ભક્તો ઈન્દોરમાં આવેલા છે. અને ત્યાં બાપુ પોતાને વધારે સુરક્ષિત માને છે. જ્યાં તે વધારે સુરક્ષિત રહી શકે છે. શુક્રવારની સવારથી જ તંત્ર અને બાપુ વચ્ચે જોધપુરથી ભોપાલ સુધી પકડદાવનો ખેલ ખેલાયો , હવે આજે શનિવારે  ભોપાલથી ઈન્દોર સુધી ખેલાઈ રહ્યો છે.  જેમાં બાપુ શુક્રવારની મોડી રાતે જ ગાડી મારફતે અગાઉથી જ આસારામ પહોંચી ગયા છે. જ્યારે તંત્ર માત્ર દોડી રહ્યું હોવાનો અહેસાસ કરાવે છે પરંતુ ક્ઈ દિશામાં દોડી રહ્યું છે તે બાબતે શંકા છે. વધ વાંચો...ક્લિક કરો. 

રાકેશ પંચાલ