દેશભરમાં આજે દસમી જુલાઈની રોજ રથયાત્રાના રંગે લોકો રંગાયેલા દેખાયા હતા તો વિદેશોમાં વસેલા ભક્તજનોએ પણ જગન્નાથજીની રથયાત્રા ધામધૂમથી કાઢી હતી. બ્રિટનમાં રવિવારે લોકો શામળીયાના રંગે રંગાઇને અબીલ ગુલાલથી ભરી દીધું હતું. રવિવારે લંડનમાં 45મી રથયાત્રા નીકળી હતી. સવારે 11 વાગે સાઉથ કેરેજ ખાતે લોકો ભેગા થઇ ગયા હતા. સાંજે પાંચ વાગે ત્રફલગર યાત્રાનો અંત આવ્યો હતો.
રાકેશ પંચાલ

