ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મંગળવારે 9મી એપ્રિલના રોજ કોલકતા ખાતે ઉધોગપતિઓ સાથ થયેલી એક બેઠકમાં ગુજરાત મોર્ડલ બાબતે રજૂઆત કરી ઉપરાંત તેમના તરફથી મળેલા સવાલોનો વળતો જવાબ આપ્યો હતો.
જેમાં મુખ્યત્વે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતના વિકાસ મોર્ડલને વીજળી, ખેતી અને પશુપાલન જેવા ક્ષેત્રને ધ્યાને રાખીને રજૂઆત કરી હતી. તે સાથે બિન યુપીએ રાજ્ય સરકારો સાથે કેન્દ્ર સરકાર ભેદભાવ કરે છે તે બાબતે આરોપ કર્યો હતો. તે સાથે પશ્ચિમ બંગાળની મુખ્યમત્રી મમતા બેનરજીને પણ કેન્દ્ર સરકાર દ્રારા ભેદભાવ થઈ રહ્યો છે તે બાબતે તેમની વેદનાને ઠાલવીને સારા સંબંધો સ્થાપવાનો પ્રયાસ કર્યો હતો.જોકે આ મંચ સંપન્ન થવાની ગણતરી મિનિટોમાં પીએમઓ તરફથી ટ્વિટના માધ્મયથી વળતો જવાબ આવ્યો હતો. જેમાં રાજ્ય સરકારો સાથે કેન્દ્ર તરફથી થઈ રહેલા ભેદભાવને નકારી કાઢવામાં આવ્યો હતો.આ મંચ પર નરેન્દ્ર મોદીને પણ પીએમ પદ માટે સવાલ કરવામાં આવ્યો હતો. તેમા પણ તેમણે કહ્યું કે હું નેતા નથી. નેતાને પીએમ બનવાની ઈચ્છા હોય છે.
કોલક્તા ખાતે બીજેપી કાર્યકર્તાઓ સામે કરેલા ભાષણમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રની યુપીએ સરકાર તેમજ કોંગ્રેસ પર અનેક મુદ્દે નિશાન તાક્યું હતું.
* દેશમાં એક પરિવારનું લાંબુ શાસન
* વિકાસનું મોર્ડલ છે ગુજરાત.
*પાવર સેન્ટરમાં નથી પાવર.
*કોંગ્રેસ જનતાના પૈસા ઉડાવી રહી છે.
*ગુજરાતમાં સૌથી ઓછા બેરોજગાર
*કોંગ્રેસમાં મનમોહનસિંહને કોઈ નેતા માનવા તૈયાર નથી.
*જનતાના પૈસા ઉડાવે છે કેન્દ્ર સરકાર.
*બંગાળ છે વિદ્ધવાનોની ધરતી.
*કોંગ્રેસે દેશને કંઈ આપ્યુ નથી.
*ભાજપ સરકાર ભષ્ટ્રચાર મુક્ત
*કોંગ્રેસે પોતાની મરજીથી સરકાર ચલાવી
*બીજેપીએ દેશને સૌથી સારું શાસન આપ્યું
*દેશમાં આજે સરકાર નથી.
*યુપીએ સરકાર તમામ રીતે નિષ્ફળ નીવડી
*કોંગ્રેસનો વિદેશ પ્રધાન અન્ય દેશોના કાગળ વાચે છે.
*વિકાસની રાજનીતિ ગુજરાતની દેન
*આર્થિક વિકાસ માટે આર્થિક ગતિવિધિ જરૂરી
*દેશે 50 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન જોયું છે.
*યુપીએ સરકારના કારણે દેશનું નામ ખરાબ થાય છે.
કોલક્તા ખાતે બીજેપી કાર્યકર્તાઓ સામે કરેલા ભાષણમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રની યુપીએ સરકાર તેમજ કોંગ્રેસ પર અનેક મુદ્દે નિશાન તાક્યું હતું.
* દેશમાં એક પરિવારનું લાંબુ શાસન
* વિકાસનું મોર્ડલ છે ગુજરાત.
*પાવર સેન્ટરમાં નથી પાવર.
*કોંગ્રેસ જનતાના પૈસા ઉડાવી રહી છે.
*ગુજરાતમાં સૌથી ઓછા બેરોજગાર
*કોંગ્રેસમાં મનમોહનસિંહને કોઈ નેતા માનવા તૈયાર નથી.
*જનતાના પૈસા ઉડાવે છે કેન્દ્ર સરકાર.
*બંગાળ છે વિદ્ધવાનોની ધરતી.
*કોંગ્રેસે દેશને કંઈ આપ્યુ નથી.
*ભાજપ સરકાર ભષ્ટ્રચાર મુક્ત
*કોંગ્રેસે પોતાની મરજીથી સરકાર ચલાવી
*બીજેપીએ દેશને સૌથી સારું શાસન આપ્યું
*દેશમાં આજે સરકાર નથી.
*યુપીએ સરકાર તમામ રીતે નિષ્ફળ નીવડી
*કોંગ્રેસનો વિદેશ પ્રધાન અન્ય દેશોના કાગળ વાચે છે.
*વિકાસની રાજનીતિ ગુજરાતની દેન
*આર્થિક વિકાસ માટે આર્થિક ગતિવિધિ જરૂરી
*દેશે 50 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન જોયું છે.
*યુપીએ સરકારના કારણે દેશનું નામ ખરાબ થાય છે.
રાકેશ પંચાલ

