www.GraminPatrika.com: ગુજરાતના વાતાવરણનો મિજાજ બદલાયો Blogger Widgets

ગુજરાતના વાતાવરણનો મિજાજ બદલાયો


ગુજરાત સહિત ચરોતરમાં વાતાવરણમાં અચનાક પલટો જોવા મળ્યો છે. આજે મગંળવારે 9મી એપ્રિલના રોજ ચાર વાગ્યા બાદ ધીરે ધીરે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે

આજે  ચાર વાગ્યા બાદ અચાનક વાદળછાયું વાતાવરણ જામી જવા પામ્યું હતું. વીજળીના અવાજે સૌ કોઈને વરસાદ પડશે તેવી આશા જન્માવી હતી. છેલ્લા પખવાડિયાથી સમગ્ર ગુજરાતમાં ગરમીનો પારો વધીને 40 ડિગ્રીને આસાપાસ પહોંચી જવા પામ્યો છે. તેવી પરિસ્થિતિમાં આજે ચાર વાગ્યે બદલાયેલા વાતાવરણે બફારો વધી દીધો હતો. 







રાકેશ પંચાલ