કોલક્તા ખાતે બીજેપી કાર્યકર્તાઓ સામે કરેલા ભાષણમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કેન્દ્રની યુપીએ સરકાર તેમજ કોંગ્રેસ પર અનેક મુદ્દે નિશાન તાક્યું હતું. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા કોલક્તા દ્રારા ઉધોગપતિઓની વચ્ચે સવારે તેમજ સાંજે બીજેપી કાર્યકર્તો વચ્ચે સાંજે કરાયેલા ભાષણમાં જમીન આસમાનનો તફાવત જોવા મળ્યો હતો. કોલક્તા ખાતે સાંજ કરાયેલા ભાષણમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી બીજેપી કરાયર્તોઓને કોંગ્રેસને જડમૂળથી ઉડાખી ફેકવાનો સંકલ્પ કરવાનું કહ્યું હતું, ઉપરાંત દેશમાં કોંગ્રેસનું શાસન દાયકોઓથી વધારે રહ્યું હતું. જેમાં કોઈ પણ પ્રકારનો વિરોધનો સામનો તેમનો કરવો પડ્યો હતો. તે વખતે કોંગ્રેસની ઈચ્છા અનુસાર દેશને વિકસિત કરવાની તક હતી પરંતુ તે પણ કોંગ્રેસે કર્યું નથી. ભાષણના અમુક અંશો.
* દેશમાં એક પરિવારનું લાંબુ શાસન
* વિકાસનું મોર્ડલ છે ગુજરાત.
*પાવર સેન્ટરમાં નથી પાવર.
*કોંગ્રેસ જનતાના પૈસા ઉડાવી રહી છે.
*ગુજરાતમાં સૌથી ઓછા બેરોજગાર
*કોંગ્રેસમાં મનમોહનસિંહને કોઈ નેતા માનવા તૈયાર નથી.
*જનતાના પૈસા ઉડાવે છે કેન્દ્ર સરકાર.
*બંગાળ છે વિદ્ધવાનોની ધરતી.
*કોંગ્રેસે દેશને કંઈ આપ્યુ નથી.
*ભાજપ સરકાર ભષ્ટ્રચાર મુક્ત
*કોંગ્રેસે પોતાની મરજીથી સરકાર ચલાવી
*બીજેપીએ દેશને સૌથી સારું શાસન આપ્યું
*દેશમાં આજે સરકાર નથી.
*યુપીએ સરકાર તમામ રીતે નિષ્ફળ નીવડી
*કોંગ્રેસનો વિદેશ પ્રધાન અન્ય દેશોના કાગળ વાચે છે.
*વિકાસની રાજનીતિ ગુજરાતની દેન
*આર્થિક વિકાસ માટે આર્થિક ગતિવિધિ જરૂરી
*દેશે 50 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન જોયું છે.
*યુપીએ સરકારના કારણે દેશનું નામ ખરાબ થાય છે.
* દેશમાં એક પરિવારનું લાંબુ શાસન
* વિકાસનું મોર્ડલ છે ગુજરાત.
*પાવર સેન્ટરમાં નથી પાવર.
*કોંગ્રેસ જનતાના પૈસા ઉડાવી રહી છે.
*ગુજરાતમાં સૌથી ઓછા બેરોજગાર
*કોંગ્રેસમાં મનમોહનસિંહને કોઈ નેતા માનવા તૈયાર નથી.
*જનતાના પૈસા ઉડાવે છે કેન્દ્ર સરકાર.
*બંગાળ છે વિદ્ધવાનોની ધરતી.
*કોંગ્રેસે દેશને કંઈ આપ્યુ નથી.
*ભાજપ સરકાર ભષ્ટ્રચાર મુક્ત
*કોંગ્રેસે પોતાની મરજીથી સરકાર ચલાવી
*બીજેપીએ દેશને સૌથી સારું શાસન આપ્યું
*દેશમાં આજે સરકાર નથી.
*યુપીએ સરકાર તમામ રીતે નિષ્ફળ નીવડી
*કોંગ્રેસનો વિદેશ પ્રધાન અન્ય દેશોના કાગળ વાચે છે.
*વિકાસની રાજનીતિ ગુજરાતની દેન
*આર્થિક વિકાસ માટે આર્થિક ગતિવિધિ જરૂરી
*દેશે 50 વર્ષ સુધી કોંગ્રેસનું શાસન જોયું છે.
*યુપીએ સરકારના કારણે દેશનું નામ ખરાબ થાય છે.
રાકેશ પંચાલ

