www.GraminPatrika.com: ટી. જે કોલેજનો અગિયારમો વાર્ષિકોત્સવ Blogger Widgets

ટી. જે કોલેજનો અગિયારમો વાર્ષિકોત્સવ


ખેડા જિલ્લાના નડિયાદ ખાતે શુક્વારે પાંચમી માર્ચના રોજ નડિયાદ  એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રીમતિ ટી.જે પટેલ કોમર્સ કોલેજના અગિયારમા વાર્ષિકોત્સવનો ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો..આ વાર્ષિકોત્સનું ઉદ્ધાટન સંસ્થાના પ્રમુખ હર્ષદભાઈ દલાલ તેમજ મેનેજમેન્ટ ગુરૂ તેમજ ટ્રેનર બી.એન દસ્તુર , આઈ.સી.ડબ્લ્યુ.એ પૂર્વ ચેરમેન પી.ડી મોઢ તેમજ કોલેજના આચાર્ય ડૉ. કલ્પેશ રાવના હસ્તે મંગલદીપ પ્રગટાવી કરવામાં  આવ્યું હતું.
ફોટો -  સિદ્ધાંત મહંત, નડિયાદ