તમારા ઘરની બહાર અબોલ પક્ષીઓ માટે પાણી છે ?
આ અબોલ પક્ષીઓ માટે ઉનાળા દરમ્યાન પાણીની વ્યવસ્થા આપણે ન કરી શકીએ ?
પાણીની અછત્ત સર્વત્ર સર્જાઈ છે. ગુજરાત સહિત મહારાષ્ટ્રમાં પણ પાણી માટે રોજેરોજ દૈનિક નિત્ય નવા સમાચાર આવે છે. ત્યારે આ અબોલ પક્ષીઓ ઉનાળા દરમ્યાન જોઈને એક વાક્ય જરૂર યાદ આવે જેને રામ રાખે તેને કોણ ચાખે ?
આ અબોલ પક્ષીઓ માટે ઉનાળા દરમ્યાન પાણીની વ્યવસ્થા આપણે ન કરી શકીએ ?
તમે તમારી જાતને પ્રશ્ન કરો.
- શું તમે દર વર્ષે અબોલ પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરો છો ખરા ?
-શું તમે ક્યારેય આ પ્રકારે સેવા કરવાનો વિચાર કર્યો છે ખરો ?
-શું તમે ક્યારેય આ પ્રકારની સેવામાં મદદરૂપ થયા છો ખરા ?
-શું તમારી આસપાસ અબોલ પક્ષીઓ માટે સેવા કરનારા જીવદયા પ્રેમીઓ રહે છે ખરા ?
- કેમ તમે અબોલ પક્ષીઓ માટે સજાગ નથી તેનો જવાબ તમારે આપનો છે.
રાકેશ પંચાલ