www.GraminPatrika.com: સફળતાના શિખરો સર કરતું વસો. Blogger Widgets

સફળતાના શિખરો સર કરતું વસો.

ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલા વસો ગામની સેવા સહકારી મંડળીએ સોમવારે 31મી માર્ચના રોજ પોતાના ગોડાઉનની ખાત મુહૂર્ત વિધિ સંપન્ન કરી હતી. 

જેમાં ખેડા જિલ્લાના કલેક્ટર એમ.વી પારગી સહિત અનેક મહનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.31મી માર્ચના રોજ  સ્ટેશન રોડ પર કુમારશાળાની બાજુમાં યોજાયેલ ખાત મુહૂર્ત વિધિ પ્રસંગે અતિથિપદે ઉપસ્થિત કલેક્ટર એમ.વી પારગી સહિત ગામના અનેક મહાનુભાવોએ સંબોધન કર્યુ હતુ.






તસ્વીર – જીગર મકવાણા, વસો, ગ્રામીણ પત્રિકા મેમ્બર