www.GraminPatrika.com: જય હો નડિયાદ.. Blogger Widgets

જય હો નડિયાદ..

નડિયાદ વિકાસના પંથે 

નુતન સદીના પ્રથમ દશકામાં, જુઓને સ્વર્ણિમ ગુજરાતનું થયું મંડાણ, કુદરતી અપાત્તીથી ઘવાયેલા ગુજરાતે, વિકાસક્ષેત્રે કાર્ય અદભુત ચઢાણ.  સર્વાંગી વિકાસનું ગ્રોથ એન્જીન બની, શિરમોર વિકસિત રાજ્ય બન્યું, જન કૌશલ્યના બળે ગુજરાત પોતે, અન્યો માટે વિકાસનું પ્રેરણા સ્તોત્ર થયું. 





જીલ્લા કક્ષાએ

.નડિયાદ- પેટલાદ રોડ ફાટક પર રેલ્વે ઓવરબ્રીજ અંદાજીત ખર્ચ રૂ. ૪.૬૦ કરોડ ની મંજુરી


.એક્ષ્પ્રેસ્સ વે-કોકરણ મંદિર-ઉતરસંડા - પીપલગ ને. હા.ન. ૮ ને જોડતો રીંગ રોડ અંદાજીત ખર્ચ રૂ.૨૧.૬૪ કરોડ મંજુરી.


.નડિયાદ શહેર ડ્રેનેજ લાઈન પ્રોજેક્ટ અંદાજીત ખર્ચ રૂ.૧૧૧.૨૦ કરોડ ની મંજુરી







રાકેશ પંચાલ