વર્ષ 2013ની દિવાળી દરમ્યાન 250 કરોડનો ધંધો કરી શકે તેવી ફિલ્મ ક્રિશ 3 આવી રહી છે. માનવામાં આવી રહ્યું છેકે આ ફિલ્મ થોડા સમયમાં સારો એવો વેપાર કરી લેશે. અને અગાઉના તમામ રેકોર્ડ તોડી નાખે તેવી ધારણાઓ બંધાઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ થઈ ગયું છે. જેને જોતાં ફિલ્મમાં આધુનિક ટચ વધારે છે. અને હોલિવુડનો તડકો જોવા મળશે. જોકે આ અગાઉ પણ કોઈ મિલ ગયા અને ક્રિશમાં નાની-મોટી ઝાંખી જોવા મળી છે, પરંતુ આ વખતે ફિલ્મ નિર્માણમાં સારો એવો ખર્ચો થયો છે જે તમને હોલિવુડ ફિલ્મ જેવી દેખાશે.
રાકેશ પંચાલ
.jpg)
.jpg)