કોલેજના મિત્રોને ધ્યાને રાખીને શેરી નાટક લખવામાં આવ્યું છે. એઈડ્સની બિમારીને લઈને અનેક અપપ્રચાર રહેલો છે. ભણેલો ગણેલો વ્યક્તિ પણ એઈડ્સનું નામ સાંભળતાની સાથે જ ગભરાઈ જાય છે. તેવી પરિસ્થિતિમાં કરે કોઈ ભરે કોઈ નામનું શેરી નાટક લખવામાં આવ્યું છે. દસ મિનિટનું આ શેરી નાટકમાં પાંચ દ્રશ્યો છે. આ શેરી નાટક પચ્ચીસ લોકોની મદદથી આરામથી ભજવી શકાય છે. દરેક વસ્તુની સુંદર છણાવટ કરેલી છે. આશા છેકે કોલેજના વિર્ધાથીઓને ઉપયોગી થશે. તેઓ પોતાની સોશ્યલ એક્ટિવટી દરમ્યાન શેરી નાટકમાં આ વિષયને લઈને એક પ્રયાસ કરી શકે છે.

.jpg)